Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અભિષેક જૈનની ફિલ્મ રોંગ સાઈડ રાજુની નેશનલ ફિલ્મ એવોર્ડ માટે પસંદગી થઈ.. અમદાવાદ શહેરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના પરથી આ ફિલ્મ બનેલી. બોલીવુડની પ્રોડકશન કંપની સાથે ભાગીદારીમાં ડાયરેક્ટર અભિષેક જૈને આ ફિલ્મ બનાવી છે. અભિષેકે આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ પસંદગી ગુજરાતી ફિલ્મોના ઉજ્જવળ ભાવીનો સંકેત આપે છે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ