ISROના નવા SSLV રોકેટનું સફળ લોન્ચિંગ પરંતુ સેટેલા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. EOS02 અને AzaadiSAT ઉપગ્રહોને સ્મોલ