નરેન્દ્રભાઈ મોદી વિષે એક જ લેખકે લખ્યા 29 પુસ્તકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.17 સપ્ટેમ્બર, 2020 નિમિત્તે
એક જ લેખકના ત્રણ ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે 29 પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રૅકૉર્ડ.
દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ