સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. જ્યારે મૃત્યુઆંક 88 હજાર 400ને પાર થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 3 લાખ 29 હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 1,400 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જ્યારે બ્રિટનમાં 24 કલાકમાં 786 મોત થયાં. આમ, ફ્રાન્સમાં એક મિનિટમાં એક જ્યારે બ્રિટનમાં બે મિનિટમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું. ફ્રાન્સમાં મૃત્યુઆંક 10 હજારને પાર થઇ ગયો છે.