અલ્લુ અર્જુનની નવી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આજે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પુષ્પા 2 ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન એક મહિલા અને તેના બે પુત્રો આ નાસભાગનો ભોગ બન્યા હતા. આ નાસભાગમાં મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને ઘાયલ પુત્રો હોસ્પિટલમાં દાખલ છે.




11.jpg)



1143.jpg)
895.jpg)
5.jpg)
21.jpg)
25.jpg)
36.jpg)
117.jpg)
127.jpg)





