દેશમાં ગુરુવાર સવારના ૮ કલાકથી શુક્રવાર સવારના ૮ કલાક સુધીના ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૩ દર્દીનાં મોત નોંધાયાં હતાં અને ૩૩૯૦ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. આ મોતનો કુલ આંકડો ૧૮૮૬ અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૬,૩૪૨ નોંધાયાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૭૩ દર્દી સાજા થયાં છે. કોવિડ-૧૯ને માત આપનારા કુલ દર્દીની સંખ્યા ૧૬૫૪૦ પર અને રિકવરી રેટ ૨૯.૩૬ ટકા પર પહોંચ્યાં છે.