કોટાની હોસ્પિટલમાં બાળકોના મોત પછી તપાસ કમિટીએ બે દિવસ પહેલાં જ રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં મોટાભાગના સાધનો અને વ્યવસ્થામાં ખામી છે. બાળકોની મોતનું મુખ્ય કારણ હાઈપોથર્મિયાને ગણાવવામાં આવ્યું છે. જોકે એક સત્ય એવું પણ છે કે બાળકોને બચાવવા માટેના દરેક સાધનોમાં ખામી જોવા મળી છે. કોટાની જેકે લોન હોસ્પિટલમાં છેલ્લા 35 દિવસમાં બાળકોની મોતી સંખ્યાનો આંકડો વધીને 107 થઈ ગયો છે.