ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨૮ કોરોના દર્દીનાં મોત થતાં અત્યાર સુધીના મોતનો આંકડો ૨,૧૦૯ પર અને નવા ૩,૨૭૭ પોઝિટિવ કેસ આવતાં દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૬૨,૯૩૯ પર પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર રવિવારે જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હાલ કોરોના સંક્રમણના ૪૧,૪૭૨ એક્ટિવ કેસ છે. ૧૯૩૫૮ દર્દીઓનો સફળ ઇલાજ કરી દેવાતાં રિકવરી રેટ વધીને ૩૦.૭૫ ટકા પર પહોંચી ગયો છે.