Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના કોલકાતામાં NRS મેડિકલ કોલેજમાં બે જુનિયર ડોક્ટરોને દર્દીના સગાંઓ દ્વારા બેરહમીથી માર મારવામાં આવ્યા પછી ત્યાંનાં જુનિયર
રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતરી ગયા હતા. તેમની હડતાલનાં ચોથા દિવસે દેશભરની હોસ્પિટલોમાં જુનિયર ડોક્ટરોએ શુક્રવારે હડતાલ પાડતા દેશભરની મોટી હોસ્પિટલોમાં ઓપીડી સેવા ઠપ થઈ ગઈ હતી અને લાખો દર્દીઓનાં હાલ બેહાલ થઈ ગયા હતા. હડતાલ સમેટવા
ડોક્ટરોએ મમતા દ્વારા બિનશરતી માફી માગવામાં આવે તેમજ તેમની ૬ માગણીઓ સંતોષવામાં આવે તેવી માગ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ