તબલીગી જમાતના મરકજ મામલામાં દિલ્હી પોલીસે આજે 20 ચાર્જશીટ દાખલ કરી છે. 20 દેશોના 83 વિદેશીઓ વિરુદ્ધ 14 હજાર પાનાની 20 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટના રોલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે જ તબલીગી જમાતના ચીફ મૌલાના સાદના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ તરફથી 20 દેશોના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ત્રણ અલગ-અલગ કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તે તમામ લોકો પર ફોરેનર એક્ટ, અપેડેમિક ડિસીસ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લગાવવામાં આવી છે. સાકેત કોર્ટ 12 જૂનના રોજ ચાર્જશીટ પરની માહિતી મેળવશે અને સુનાવણી કરશે.