રેલ મંત્રાલય 1 જૂનથી સમગ્ર દેશમાં લગભગ 200 મેલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રમિક સ્પશિયલ ટ્રેનો દ્વારા 36 લાખ લોકોને યાત્રા કરાવવામાં આવશે. જેથી આ લોકો તેમના ઘરે સુરક્ષિત પહોંચી શકે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનાદ કુમાર યાદવે આ વાતની જાણકારી આપતા કહ્યું કે, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગઈ છે.
યાદવે કહ્યું કે, શ્રમિકોની સંપૂર્ણ મદદ કરવા માટે રાજ્ય સરકારથી કહેવામાં આવ્યું છે. ત્યારે તમામ રાજ્ય સરકારના સહયોગથી 2000થી વધારે ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં 35 લાખથી વધારે લોકો પોતાના વતન પહોંચી ચુક્યા છે.