શનિવારે વિતેલા ૨૪ કલાકમાં વિતેલા ૭ દિવસમાં ગુજરાતમાં નોવેલ કોરોના વાઈરસથી સૌથી ઓછા ૨૩ દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ વિતેલા ૧૫ દિવસમાં ગુજરાતમાં સાજા થઈને ઘરે પહોંચેલા દર્દીઓનો રિકવરી રેટમાં ૪૫૭ ટકાનો વધારો થયાનું જાહેર કર્યું છે. શનિવારે સાજે મેડિકલ બુલિટેન જાહેર કરતા તેમણે અમદાવાદમાં ૨૮૦ સહિત કુલ ૩૯૪ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના ૭૭૯૭ અને કુલ મૃત્યુઆંક ૪૭૨એ પહોંચ્યાનું જણાવ્યુ હતુ. શનિવારે વધુ એટલે કે, ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ મળતા ગુજરાતમાં ૨૦૯૧ સાજા થઈને ઘરે પહોંચી ગયા છે જ્યારે વેન્ટિલેટર ઉપર ૨૪ સહિત કુલ ૫૨૩૪ સારવાર છે.