વડોદરામાં એમ્સ નામની ઓક્સિજનની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે ઓક્સિજનના બાટલા હવામાં ફંગોળાયા હતા અને આસપાસના 3 કિમી સુધીના વિસ્તારમાં જાણે ભૂકંપ આવ્યો હોત તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં 108, ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. ઈજાગ્રસ્તકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.