ભારતમાં શુક્રવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિત ૧૭૫ દર્દીનાં મોત થતાં કુલ મોતનો આંકડો ૪,૭૦૬ ઉપર પહોંચી ગયો હતો. ૨૪ કલાકમાં દેશમાં ૭,૪૬૬ નવા પોઝિટિવ કેસ સામે આવતાં કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા ૧,૬૫,૭૯૯ થઇ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર હાલ દેશમાં કોવિડ-૧૯ના સક્રિય કેસની સંખ્યા ૮૯,૯૮૭ છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૧૦૫ દર્દીનો સફળ ઇલાજ કરી ડિસ્ચાર્જ કરાતાં દેશમાં રિકવરી રેટ વધીને ૪૨.૮૯ ટકા થયો છે.