ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો તો કોરોનાનો ભોગ બની જ રહ્યા છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં એક સાથે 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કંટ્રોલ રૂમના 8 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા કુલ 10 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 લોકોને ક્વોરન્ટાઇન કરાશે.