કેન્દ્ર સરકારની કોરોના વાઇરસ અંગેની માહિતી આપતી વેબસાઇટોના જણાવ્યા અનુસાર ગુરુવારે દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫૨,૦૦૦ને વટાવીને ૫૨,૯૫૨ પર પહોંચી હતી. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં હાલ ૩૫,૯૦૨ એક્ટિવ કોરોના કેસ છે જ્યારે ૧૫,૨૬૬ દર્દીઓની સફળ સારવાર કરીને ઘેર મોકલી આપવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં ૧૭૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારી ડેટા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૩૫૬૧ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.