દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ બુધવારે દેશમાં કુલ મોતનો આંકડો ૧૬૯૪ અને અત્યાર સુધી કોરોના સંક્રમિત થયેલા કેસની સંખ્યા ૪૯,૩૯૧ ઉપર પહોંચી હતી. આ બીમારીથી પીડાતા ૧૪,૧૮૨ દર્દીઓની સારવાર સફળ રહી છે જેના કારણે હવે દેશમાં કોરોનાના કુલ ૩૩,૫૧૪ એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૨૮.૭૧ ટકા પર પહોંચ્યો છે.