હવેથી દેશમાં રજીસ્ટ્રેશન માટે લોકોએ પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજુ કરવું પડશે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્રારા આ પ્રકારના નિયમ નો સંકેત આપવામાં આવ્યો હતો અને હવે આ સિસ્ટમ અમલી બનાવવા તરફ સરકારે આગેકૂચ કરી છે.
સંસદના આગામી સત્રમાં આ માટેનો સુધારા ખરડો રજૂ થવાની શકયતા છે. સરકાર એમ માને છે કે આ પગલાંથી દેશમાં જમીનની છેતરપિંડી ને લગતા કેસ પર અંકુશ આવશે અને બેનામી વ્યવહારો ને નિયંત્રિત કરી શકાશે.
આ કામગીરી સાથે સંકળાયેલા સરકારના ટોચના અધિકારીઓએ એવી માહિતી આપી છે કે કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલય હેઠળ આવતા જમીન ક્રોત વિભાગ દ્રારા સમગ્ર દરખાસ્ત તૈયાર થઇ રહી છે અને સંસદના હવે પછીના સત્ર માં સુધારા ખરડો રજૂ થશે.