અદાણી પોર્ટ્સ એન્ડ સેઝની પેટા કંપની અદાણી લોજિસ્ટિકે શુક્રવારે ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ પાસેથી કોલ્ડ ચેઇન ઓપરેટર સ્નોેમેન લોજિસ્ટિક્સ ખરીદવાની યોજના જાહેર કરી હતી. અદાણી ગ્રુપ ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સનો રૂપિયા ૨૯૬ કરોડના ખર્ચે ૪૦.૨૫ ટકા હિસ્સો ખરીદશે. શુક્રવારે બજારોમાં કારોબાર બંધ રહ્યો ત્યારે સ્નોમેન લોજિસ્ટિક્સના એક શેરની કિંમત રૂપિયા ૪૪ હતી. રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર આ સોદો ૪૫ દિવસમાં પુરો કરાશે.