Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નરેન્દ્ર મોદી સરકાર પર સતત રોજગારી ઉભી કરવાનાં ક્ષેત્રમાં નિષ્ફળ રહેવાના અને ખાલી પદ ન ભરવાના આરોપ લાગતા  રહ્યા છે.  ત્યારે હવે કેન્દ્ર  સરકારે વિવિધ મંત્રાલયો અને વિભાગો પાસે ખાલી પદના ડેટા માગ્યા છે. જેથી કેન્દ્ર સરકારના કર્મચારી પીએમઓ નિર્દેશ પર વિવિધ મંત્રાલય અને વિભાગમાં ખાલી પડેલા પદની માહિતી એકઠી કરવામાં કામમાં લાગ્યા છે.     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ