Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર કેબિનેટનું આજે (સોમવારે) વિસ્તરણ કરવામાં આવ્યું. મહા વિકાસ અઘાડીની સરકારના પહેલા કેબિનેટ વિસ્તારમાં ત્રણે દળમાંથી કુલ 36 મંત્રીએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનમંડળ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. અજીત પવાર ઉદ્ધવ ઠાકરે સરકારમાં ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળશે. અજીત પવાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

આ નેતાઓ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 

  1. અજિત પવાર, ઉપમુખ્યમંત્રી (NCP) 
  2. અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
  3. દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (NCP) 
  4. ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (NCP) 
  5. વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ) 
  6. અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP) 
  7. હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (NCP)
  8. વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
  9. રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP)
  10. નવાબ મલિક, કેબિનેટ મંત્રી (NCP)
  11. રાજેશ ટોપે, કેબિનેટ મંત્રી (NCP)
  12. કેદાર સુનીલ છત્રપાલ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
  13. સંજય રાઠોડ, કેબિનેટ મંત્રી (શિવસેના)
  14. ગુલાબ રાવ પાટીલ, કેબિનેટ મંત્રી (શિવસેના)
  15. અમિત દેશમુખ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
  16. ભૂસે દાદાજી, કેબિનેટ મંત્રી (શિવસેના)
  17. જિતેન્દ્ર આવ્હાડ, કેબિનેટ મંત્રી (શિવસેના)
  18. સંદીપન ભૂમરે, કેબિનેટ મંત્રી (શિવસેના)
  19. બાલાસાહેબ પાટિલ, કેબિનેટ મંત્રી (NCP)
  20. યશોમતિ ઠાકુર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)

મહારાષ્ટ્રમાં આ નેતાઓએ લીધા રાજ્ય મંત્રીના શપથ

  1. અબ્દુલ સત્તાર
  2. બંટી પાટિલ
  3. શંભૂરાજ દેસાઇ
  4. બચ્ચૂ કડૂ
  5. વિશ્વજીત કદમ
  6. દત્તાત્રેય ભરણે
  7. અદિતિ તટકરે
  8. સંજય બનસોન્ડે
  9. પ્રાણક્ત તનપુરે
  10. રાજેન્દ્ર પાટિલ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ