અલાયન્સ એરનો કર્મચારી કોરોના પોઝિટિવ જણાતા આ ફ્લાઇટમાં આવનાર તમામ પ્રવાસીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા હોવાનાં અહેવાલો છે. દેશમાં ૨૫મી મેનાં રોજ સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. ક્રૂ મેમ્બર્સ સહિત તમામ પ્રવાસીઓ કોરોના સંક્રમિત નથી ને તેની તપાસ કર્યા પછી જ સૌને હવાઈ પ્રવાસની પરવાનગી અપાય છે. આમ છતાં સોમવારે દિલ્હીથી લુધિયાણાની ફ્લાઇટમાં અલાયન્સ એરનો એક કર્મચારી કોરોના પોઝિટિવ જણાતા તમામ પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી.