એમેઝોન ઈન્ડિયા કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓનલાઇન માંગમાં તેજીને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોને નોકરી પર રાખશે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નોકરીઓ વેરહાઉસિંગ અને ડિલિવરી નેટવર્ક વગેરેમાં આપવામાં આવશે.
કંપનીએ કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિવિધ ઉત્પાદનોની ઓનલાઇન માંગમાં વધારો થયો છે. આ વધેલી માંગને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોની નિમણૂક કરવામાં આવશે.