વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 47.20 લાખ કેસ નોંધાયા છે. 3.13 લાખ લોકોના મોત થયા છે. 18.12 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 15 લાખ 7 હજાર 773 કેસ નોંધાયા છે, જેમા 90 હજાર 113 લોકોએ જીવ ગુમાવ્યા છે. 3.39 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકા પછી સૌથી વધારે મોત બ્રિટનમાં થયા છે. અહીં 34 હજાર 466 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રિટનમાં 2.40 લાખ કેસ નોંધાયા છે.
ઈટાલીમાં 31 હજાર 763 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 2.25 લાખ કેસ નોંધાયા છે.