કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના હસ્તે આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસ સ્ટેશનને જવાની જરૂરી નથી. સાયબર ક્રાઇમ ઘટાડવા અને લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવતા લોકોને પકડવામાં આવશે.
નવનિર્મિત 7 જિલ્લાના નાગરિકોને 112 નંબર અને અન્ય રાજ્યના તમામ નાગરિકોને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ ઘરે પહોંચશે. ડિજીટલ ઈન્ડિયામાં છેતરપિંડીનો ભોગ બનતા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.
આજે ગુજરાત વિકાસથી ઓળખાય છે
90 ના દાયકામાં ગુજરાતને કોમી રમખાણના નામે ઓળખવામાં આવતું હતું. જ્યારે હવે ગુજરાતની ઓળખ વિકાસના નામે થઇ રહી છે. આજની ગુજરાતની પેઢીએ કરફ્યુ જોયો જ નથી.