પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હજુ એક વર્ષનો સમય બચ્યો છે અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ એ ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંક કોઈ ચૂક ન રહે અને આ મામલામાં ભાષાનો અવરોધ આવે તે માટે અમિત શાહ બંગાળી ભાષા શીખી રહ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાામં ચૂકી જતાં અને ઝારખંડમાં પાર્ટીની હાર બાદ હવે અમિત શાહ બંગાળમાં ચૂંટણી કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. તેના માટે જરૂરી છે કે કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સંકલન સ્થાનિક ભાષામાં જ કરવામાં આવે. તેથી જ આ રણનીતિ હેઠળ અમિત શાહ બંગાળી ભાષા શીખી રહ્યા છે.