કોરોના વાઈરસના અતિ સામાન્ય લક્ષણો કે તાવ, શરદી, ઉઘરસ, ગળામાં તકલીફ જેવા લક્ષણો જ ન ધરાવતા એસિમ્પટોમેટિક દર્દીઓને હવે આરોગ્ય અને પોલીસની ટીમ પકડીને હોસ્પિટલ કે કોવિડ કેસ સેન્ટરમાં નહી લઈ જાય ! આવા દર્દીના ઘરે અલાયદો રૂમ અને બાથરૂમ હશે તો તેને પોતાના જ ઘરમાં હોમ આઈસોલેશનમાં રાખીને વાઈરલ લોડ ઘટાડવા તરફની સારવાર આપી શકાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.