સેના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, જો રાજનીતિક ઈચ્છાશક્તિ હશે તો PoK ભારતનો હિસ્સો થઈ શકે છે... આ સમસ્યાનો કાયમી ઉકેલ આજ છે કે, સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બને. જો સંસદ ઈચ્છે તો PoK ભારતનો ભાગ બની શકે છે. અમને આ માટે જ્યારે પણ આદેશ મળશે, અમે જરૂરી એક્શન લઈશું. જ્યાં સુધી સેનાનો સવાલ છે, અમે ખૂબ જ ટૂંક સમયમાં જ અમારુ ઓપરેશન પાર પાડી દઈશું.