એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ટીમ ઈન્ડિયાની જીત દેખાઈ રહી છે, આ દરમિયાન ફેન્સને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચની આશા હતી. પરંતુ પાકિસ્તાનનું સપનું અધૂરું રહી ગયું છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં સાઉથ કોરિયાને (IND vs KOR) હરાવીને ફાઇનલમાં જોરદાર એન્ટ્રી મારી છે.