પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સહિત દિગ્ગજોએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવી રહ્યો છે.