Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચુંટણી સમાપન તરફ જઈ રહી છે હવે માત્ર છેલ્લો અને સાતમો તબક્કો બાકી રહ્યો છે તેવા સમય અચાનક રાજકીય ગરમાવો આવી ગયો છે. ઉત્તરપ્રદેશમાં રાયબરેલી લોકસભા બેઠક  અધ્યક્ષ સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક રહી  છે અને દેશના રાજકારણમાં આ બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. ત્યારે મંગળવારના રોજ આ સીટને લઇને રાજનીતિ વધુ ગરમાઇ ગઈ હતી, જ્યારે અહિંયાની સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંહ પર જાનલેવા હુમલો થયો હતો. કહેવાય છે કે, અદિતિ સિંહ રાયબરેલી જિલ્લા પંચાયત અધ્યક્ષ અવધેશ સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થઇ રહેલી વોટિંગ માટે સમર્થકો સાથે ગયા હતા. અવધેશ સિંહ, સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર દિનેશ સિંહના ભાઇ છે, તેના પર અદિતિ સિંહ પર હુમલો કરાવવાનો આરોપ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ