ભારતીય કિસાન સંઘે વર્ષ ૨૦૧૯-૨૦ના રૂપિયા ત્રણ લાખ સુધીના કૃષિ ધિરાણને વર્ષ ૨૦૨૦-૨૧માં ઓટો કન્વર્ઝન કરવા માંગણી કરી છે. ગુજરાત સરકાર પહેલાંથી જ ૩૧મી માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખેડૂતોની બાકી લોનની રકમ ભરવા માટે ૩૧મી મે સુધીનો સમય લંબાવી આપ્યો છે. એટલું જ નહીં રાજ્યના નાણાં વિભાગે એપ્રિલ અને મે મહિનાનું વધારાનું વ્યાજ પણ સરકારી તિજોરીમાં ઉધારવાનો નિર્ણય કર્યો છે.