દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં સાઇકલ ટ્રેકનું ભૂમિપૂજન કરવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે તેમણે વિકાસના નામે જનતાની આંખમાં ધૂળ ફેંકી છે અને કામ કર્યાં નથી. અમિત શાહે કહ્યું હતું કે કેજરીવાલે દિલ્હીમાં ૧૫ લાખ સીસીટીવી કેમેરા લગાડવાનો વાયદો કર્યો હતો.