Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશમીરના બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના અને 31 ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ભયાનક દુર્ઘટના બડગામ જિલ્લાના બ્રેલ વાટરહેલ વિસ્તારમાં બની છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ