યુએઈએ ફરવા જવા માગતાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈલ પ્રોગ્રામનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, અને કેનેડામાં વસતાં ભારતીયોને પણ યુએઈમાં વિઝા ઓન અરાઈવલ સુવિધા મળશે. યુએઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર જે ભારતીયો પાસે આ છ દેશઓના માન્ય વિઝા, PR, કે ગ્રીન કાર્ડ હશે તેઓને વિઝા ઓન અરાઈવલ મળશે.