કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને બિહારને મોટી રાહતરુપે મદદ મોકલી છે, આ ફાઉન્ડેશન તરફથી બિહારને 15000 કોરોના ટેસ્ટ કિટ મોકલવામાં આવી છે. સ્વાસ્થ વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બિલ ગેટ્સ બિહાર સરકારને અનેક વખત મદદ કરી ચુક્યા છે બિલ ગેટ્સ જાતે પણ બિહારની મુલાકાત લઇ ચૂક્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અનેક વાર ભેટ કરી ચૂક્યા છે.