Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે રવિવારે મતદાન થઇ રહ્યું છે. આ પહેલા એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ચંદોલીમાં એક દલિત વસ્તીવાળા ગામમાં ગામના જ લોકો દ્વારા કેટલાક લોકોની આંગળી પર શાહી લગાડવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ગામના જ BJP કાર્યકર્તાઓએ 500 રૂપિયા આપીને તેમની આંગળી પર જબરદસ્તી શાહી લગાડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ