કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા મંજૂર કરાયેલ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) ૨૦૧૦માં યુપીએ સરકાર દ્વારા એકત્ર કરાયેલી માહિતી કરતાં તદ્દન અલગ અને ભયજનક છે. જો ભાજપના ઇરાદા પ્રામાણિક છે તો સરકારે બિનશરતી રીતે જાહેર કરવું જોઇએ કે તે ૨૦૧૦માં લાગુ કરાયેલા NPRના સ્વરૂપ અને ડિઝાઇનને સમર્થન આપે છે તથા વિવાદાસ્પદ NRC સાથે તેને સાંકળવાનો કોઇ ઇરાદો નથી.