Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગોરખપુરના રોડ શોમાં કાર્યકરો અને સમર્થકો ઊમટી પડયા હતા. અમિત શાહ દોઢ કલાક મોડા પહોંચતાં ટાઉનહોલ ખાતે યોજાનારી સભાને રદ કરીને સીધો રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો.ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ રોડશોમાં જોડાયા હતા. ટાઉન હોલથી શરૂ થયેલા રોડ શો દરમિયાન ભાજપના કાર્યકર્તા ‘જયશ્રી રામ’, ‘કમલ ખિલેગા, બસ કમલ ખિલેગા’ના નારા પોકારી રહ્યા હતા. રસ્તાની બંને બાજુ પર આવેલી ઇમારતોની છત પર પણ લોકો ઉમટી પડયા હતા અને લોકો ‘મોદી મોદી’ના નારા લગાવી રહ્યા હતા. અમિત શાહના રોડ શોએ વિરોધીઓને ભાજપની શક્તિનો પરિચય કરાવ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ