આ વર્ષનું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરતા પહેલાં પીએમ મોદીએ દેશના ટોચનાં ઉદ્યોગપતિઓ અને આર્થિક બાબતોના નિષ્ણાતો સાથે બેઠકો યોજીને તેમની પાસેથી સલાહસૂચનો માગ્યાં હતાં. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદીની આ ઘનિષ્ઠ બજેટ કવાયતને સૂટબૂટવાળાઓ માટેનાં બજેટની તૈયારી ગણાવીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે કહ્યું હતું કે પીએમ મોદીને ફક્ત દેશના કેટલાક ધનિક લોકોની જ ચિંતા છે.