ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને 2018-19ના વર્ષમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવેલી નોંધપાત્ર ઉપલબ્ધિ બદલ પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર ખિતાબ એનાયત કરવામાં આવશે. રવિવારે BCCIના વાર્ષિક એવોર્ડ સમારંભમાં ભારતીય ટીમના પેસ બોલરને આ એવોર્ડ અપાશે.
કે. શ્રીકાંત, અંજૂમ ચોપરાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
પૂર્વ ભારતીય કેપ્ટન અને 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ક્રિષ્નમાચારી શ્રીકાંત તેમજ ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અંજૂમ ચોપરાને કર્નલ સી કે નાયડૂ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આજે બોર્ડના વાર્ષિક કાર્યક્રમમાં એનાયત કરાશે.