કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ CAAનો વિરોધ કરતા કહ્યું હતું કે આ કાયદાનો હેતુ લોકોમાં ધર્મનાં આધારે ભાગલા પડાવવાનો છે. CAA મુદ્દે પીએમ મોદી અને શાહ ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા CAA, NRC તેમજ NPRનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે પણ સરકાર વિદ્યાર્થીઓનાં વિરોધનાં સૂરને સાંભળવાનાં મૂડમાં જ નથી.