દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવાની માંગ વાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, વિરોધ પ્રદર્શનનું કારણે કેટલુંય વ્યાજબી કેમ ના હોય, તમે આવી રીતે કોઈ રસ્તો બ્લોક ના કરી શકો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, લોકોને પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ રોકવાનો હક્ક નથી.