લખનૌમાં તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પોલીસે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના નેતાઓની લખનૌ એન્ટ્રી પર બેન મુકી દીધો છે. DGP ઓપી સિંહે કહ્યુ છે કે, લખનૌમાં ધારા 144 લાગુ છે અને આ સંજોગોમાં નેતાઓને લખનૌમાં આવવાની પરવાનગી નહી અપાય,તેમના અહીંયા આવવાથી તનાવ વધી શકે છે. ઓપી સિંહ પહેલા પણ દાવો કરી ચુક્યા છે કે, લખનૌમાં થયેલી હિંસામાં બહારના તત્વોનો હાથ છે. CAA વિરોધમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકો માર્યા મૃત્યુ થયા છે. જ્યારે 260 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.