એસસી – એસટી (અત્યાચાર નિવારણ) સુધારા કાયદો ૨૦૧૮ની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીને ફગાવતાં કેન્દ્ર સરકારને રાહત મળી છે. કોર્ટે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સુધારા કાયદો, ૨૦૧૮ હેઠળ કોઈ કેસ નોંધવામાં આવે તો તપાસ કર્યા વિના એની ધરપકડ થઈ શકશે.