દાણચોરી અટકાવનાર એજન્સી ડીઆરઆઈના એક અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. સીબીઆઈએ બુધવારે રૂ. ૨૫ લાખની લાંચ કેસમાં ડીઆરઆઈના એડિશનલ ડિરેક્ટર જનરલ (એડીજી) ચંદ્રશેખર તથા એક વચેટિયાની ધરપકડ કરી લીધી છે.