સીબીઆઈએ મારુતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર પર ૧૧૦ કરોડની લોન ઠગાઈ કેસમાં કેસ દાખલ કર્યો છે. જગદીશ ખટ્ટર હાલમાં કારનેશન ઓટો ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર છે. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કની ફરિયાદને આધારે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર અને નાણાકીય છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.