Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોફોર્સ કેસની વધુ તપાસ કરવાની અરજી પાછી ખેંચવામાં સીબીઆઈએ ગુરુવારે ભાંગરો વાટયો હતો. જો કે સોશિયલ મીડિયા સહિત રાજકીય મંચ પર આ અહેવાલનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા પછી સીબીઆઈને મામલામાં કંઈક કાચુ કપાયાનો અહેસાસ થયો હતો. આ પછી થોડા કલાકોમાં જ સીબીઆઈએ ફેરવી તોળ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે, અરજી પાછી ખેંચી છે પણ ટ્રાયલ કોર્ટમાં બોફોર્સ કૌભાંડમાં રૂ. ૬૪ કરોડની કટકી લેવાનાં મામલે તે તપાસ ચાલુ રાખશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ