કોંગ્રેસ નેતા અને પૂર્વ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ સરકારની લોકડાઉન સ્ટ્રેેટેજી સદંતર નિષ્ફ્ળ ગઈ છે તેવા આક્ષેપો કર્યા હતા. ઓનલાઇન સંબોધતા રાહુલે કહ્યું કે લોકડાઉનનાં ચાર તબક્કા તદ્ન નિષ્ફળ ગયા છે અને પીએમ મોદી ઇચ્છતા હતા તેવા પરિણામો મેળવી શકાયા નથી. કોરોનાનું સંક્રમણ ઝડપથી વધુ રહ્યું છે ત્યારે તેની સામે લડવા કે લોકડાઉન હટાવવા શું ભાવિ રણનીતિ છે તે સરકાર જણાવે. માઇગ્રન્ટ મજૂરો અને નાણાભીડ અનુભવતા રાજ્યોને સરકાર કેવી રીતે મદદ કરવા માગે છે તેની જાણકારી માગી હતી.