સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ પરના તમામ નિયંત્રણોની એક સપ્તાહમાં સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટથી ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. જસ્ટિસ રામન્નાના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ પર હંગામી પ્રતિબંધ અને નાગરિકોની મૂળભૂત આઝાદી છીનવી લેવાનો નિર્ણય પક્ષપાતી હોવો જોઇએ નહીં.